કોરોના વાયરસ આખી દુનિયામાં ધીરે-ધીરે ફેલાઇ રહ્યો છે. ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના બે પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક કેસ નવી દિલ્હીમાં જોવા મળ્યો છે. જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો છે. હાલ બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર બંનેની હાલત સ્થિર છે.
- ભારતમાં કોરોનાએ કર્યો પ્રવેશ
- 2 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ
- કોરનોના આટલા લક્ષણો દેખાય છે શરીરમાં
- વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો
- તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી
- માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
- આ રોગના લક્ષણોમા ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે છે
કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું
- રોગના અટકાવ અને શનયાંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દદીને આઈસોલેશનમાાં રાખવો
- પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો
- વારંવાર સાબુથી હાથ ધોવા
- હસ્ટતધૂનનના બદલે નમસ્ટકારથી અશભવાદન કરવું
- ભીડભાડ વાળી જગ્યાએ ન જવુાં વગેરે જેવી તકેદારી રાખવી
- વય પ્રમાણે ગરમ પાણી પીવું
- તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો
- ગળાને શુષ્ક ન પડવા દો
કોરોના વાયરસની સામાન્ય માહિતી
- રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનુાં મનાય છે
- રોગનો ફેલાવો મનુષ્ય થી મનુષ્યમાાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે
- આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેક્સીન ઉપલબ્ધ નથી
- આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવી
આર્ટિક્લ ની માહિતીથી તમને કઈક નવીન જાણવા મળ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પીએન શેર જરૂર કરજો
આભાર