નમસ્કાર મિત્રો...
તમારું આપણાં Ame Gujju Team બ્લોગ માં સ્વાગત છે..

અત્યાર ની 21મી સદી ની દુનિયા માં સહુ કોઈ ને આંખમાં નંબર આવી જ ગયા હોય છે તેના માટે નો ઘરબેઠું ઉપાય આજે અમે અહીં share કરી રહ્યા છીએ એક વાર અચૂક  ટ્રાય કરવી

 આજની આ ઘરેલુ રીત તમારા અખાના નંબર ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.

માત્ર 1 મહિના માં  તમને તમારા આંખ ના નંબર માં ખૂબ જ ફરક જોવા મળશે.

👉 સામગ્રી :-



૧) ૨૫૦ ગ્રામ વરિયાળી



૨) ૨૫૦ ગ્રામ બદામ



3) એક ગ્લાસ દૂધ





👉 બનાવવા ની રીત :-



  • સૌ પ્રથમ પહેલા ૨૫૦ ગ્રામ વરિયાળી અને ૨૫૦ ગ્રામ બદામ ને દળી ને પાઉડર બનાવી લો



  •  એક ગ્લાસ દૂધ માં એક એક ચમચી વરિયારી પાઉડર અને બદામ પાઉડર નાખો



  •  ત્યાર બાદ દૂધ ને ગરમ કરી ને ઠંડુ  પડવા દયો


👉 ઉપયોગ કરવાની રીત :-



  • આ ઠંડા પડેલા દૂધ ને રોજ રાત્રે સૂતી વખતે પીવો


આ વરિયાળી અને બદામ વાળા દૂધ નું સતત એક મહિનો સેવન કરો તમારા અખના નંબર માં ખૂબ જ ફરક જોવા મળશે

આશા છે  તમને આ રીત પસંદ આવી હશે તો જે બીજા કોઈ ને આની જરૂર છે એને આ માહિતી share કરો.






Previous Post Next Post