કોમ્પ્યુટર પર કામ કરવાના સમયે કીબોર્ડ આપનો ઘણો એવો સમય બચાવે છે જેમાં આપવામાં આવેલા ઘણા શોર્ટકટ આપણું કામ સહેલું કરી નાખે છે. કીબોર્ટ પર એવી જ શોર્ટકટ keys હોય છે F1 થી F12 સુધી જે અમારું કામ ખુબ જ આસાન કરી દેતી હોય છે. પણ મોટાભાગે લોકો આ દરેકનું ફંક્શન keys નો ઉપીયોગ કરવાનું જાણતા હોતા નથી. આવો તો આજે અમે તમને જણાવીશું આ કીબોર્ડ પર આપવામાં આવેલી આ F1 થી F12 ફંક્શન keys નો અસલી ઉપીયોગ, જેના પછી તમારી પણ કોમ્પ્યુટર પર કામ કરવાની સ્પીડ પહેલા કરતા અનેકે ગણી વધી જાશે.


1. F1 – લગભગ દરેક પ્રોગ્રામ માટે help સ્ક્રીન ઓપન કરવા માટે કામ આવે છે આ F1 Key.
2. F2 –  ગમે તે ફાઇલ કે ફોલ્ડર નું નામ બદલવાવ માટે F2 Key વાપરવામાં આવે છે.
3. F3 – કોઈ એપ્લિકેશન માં સર્ચ ફીચર ઓપન કરવા માટે  F3 Key વાપરવામાં આવે છે.
4. F4 – કોઈપણ વિન્ડો ને બંધ કરવા માટે Alt+F4 Key દબાવો.

5. F5 – કોઈ વિન્ડો કે પેજ ને રિફ્રેશ કરવા માટે  F5 Key દબાવો.
6. F6 – ઇન્ટનરેટ બ્રાઉઝર નું એડ્રેસ બાર કર્સલ લઇ જાવા માટે  F6 Key દબાવો.
7. F7 – MS Word માં “spell check and grammar check”  ફીચર નો ઉપીયોગ કરવા માટે F7 Key દબાવો.
8. F8 – કોમ્પ્યુટર ઓન કરવાના સમયે boot મેનુ પર જાવા માટે F8 Key દબાવો.


9. F9 – MS Word માં ડોક્યુમેન્ટ ને રિફ્રેશ કરવા અને Microsoft Outlook માં ઈમેલ ના “Send and receives”  ઓપ્સન માટે F9 Key દબાવો.
10. F10 – કોઈ એપ્લિકેશન માં મેનુ બાર ઓપન કરવા માટે F10 Key દબાવો, જેવું કે માઉસનું રાઈટ ક્લિક હોય છે
11. F11 – ઇનરનેટ બ્રાઉઝર ને full screen mode પર કરવા અને હટાવા માટે F11 Key નો ઉપીયોગ થાય છે.
11. F12 – MS Word માં  Save as… ડાઈલોગ બોક્સ ઓપન કરવા માટે F12 Key દબાવો..
Previous Post Next Post