![]() |
નમસ્કાર મિત્રો...
તમારું આપણાં Ame Gujju Team બ્લોગ માં સ્વાગત છે..
દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગુગલ છે. જ્યારે કોઇક વ્યક્તિ ને કોઈ પણ વિષય વિશે કાઈ પણ જાણકારી જોતી હોય તો ગૂગલ નો ઉપયોગ કરે છે. પણ ગૂગલ પર સર્ચ કરેલ દરેક વસ્તુ પર નજર રહેતી હોય છે, તેં માટે ગૂગલ પર કાઈ ખોટી વસ્તુ સર્ચ ના કરવી.
૧) બૉમ્બ (એકસપ્લોઝર) બનાવવાની રીત વિશે
દોસ્તો ગૂગલ પર ક્યારે પણ બૉમ્બ બનાવવાની રીત કે પછી બૉમ્બ સંબંધિત કાંઈ પણ સર્ચ ના કરવું. બૉમ્બ વિશે સર્ચ કરવા થી આપણું IP એડ્રેસ ટ્રેસ થઈ શકે છે. અને નજદીકી પોલિશ સ્ટેશન માં આપણાં વિરૂદ્ધ કેશ પણ ફાઇલ થઈ શકે છે. અને જેલ પણ થઈ શકે છે.
૨) ગર્ભપાત (અબૉરશનસ) કરવા વિશે
મિત્રો ગૂગલ પર ગર્ભપાત કરવા ની વિશે કાઈક પણ માહિતી કે રીત વિશે સર્ચ ના કરવું.
આ એક કાનૂની ગુનો છે. અને આનાથી આપણે જેલ થઈ શકે છે.
૩) ગૂગલ ને હૈક કરવા ની બાબત વિશે
ગૂગલ પર ભૂલથી પણ ગૂગલ હૈક કરવા વિશે સર્ચ ના કરવું.
તેવું કરવાથી ગૂગલ તમારી વિરૂદ્ધ માં કેશ ફાઈલ કરાવી શકે છે.
અને જેલ પણ જવાની નોબત આવી શકે છે.
આશા છે કે તમને આમારી આ માહિતી જીવન માં કામ આવશે.. આ આર્ટિકલ ને વધું માં વધું શેર કરો જેથી લોકો આનો ફાયદો લઈ શકે..



