➡ પેટનું તાપમાન કાયમ 24 કલાક માટે 37 થી 40 ડીગ્રી જ હોય છે..
➡ શરીરે આદેશ આપેલ હોય છે કે કોઈ પણ સંજોગોમાં તાપમાન 37 થી 40 ડીગ્રી જ જાળવવું..
➡ જે લોકો ફ્રિજ નું પાણી પીવે છે, તે તાપમાન 5 થી 10 ડીગ્રી નીચું હોય છે..,
➡ જે લોકો ફ્રિજ નું ઠંડુ પાણી પીવે છે, તેના શરીર નું તાપમાન તાત્કાલિક નીચું આવે છે અને શરીર ને તે તાપમાન જાળવવા માં તકલીફ પડે છે...
➡ શરીર તેનું તાપમાન જાળવવા કોઈ એક જગ્યાએ થી ગરમી કે ઉષ્મા ખેંચે છે...
➡ જો પેન્ક્રીયાઝ સપાટામાં આવી જાય તો પેટ સતત પેન્ક્રીયાઝ માંથી ઉષ્મા ખેંચે છે..
➡ અને જે તે દિવસે પેન્ક્રીયાઝમાં સોજો આવે છે અને આ સોજો ખતરનાક હોય છે કે જે સરળતાથી મટતો પણ નથી અને ખૂબ ખર્ચાળ હોય છે..

➡ પિત્તાશય માં પથરી થાય, હોજરી નો વાલ સંકોચાય, ડાયાબીટીસ થાય...
➡ જો ઉપરના ભાગ પરથી ઉષ્મા ખેંચાય તો આંખ, કાન અને મગજ પર અસર થાય..
➡ ફ્રીજના પાણી પીવાની ટેવ રાખશો તો ગળા, ફેફસા અને પાચનતંત્ર ના રોગ થવા સામાન્ય વાત છે..
➡ વધારે ઠંડા પાણી પીવાથી શરીર ની કોશિકાઓ સંકોચાય અને યોગ્ય રીતે કામ કરતી નથી..
➡ તેની સીધી અસર તમારા મેટાબોલિઝમ અને આરોગ્ય પર પડે છે..
➡ ફ્રિજ નું પાણી પીવું જોઈએ નહિ...!!!
